gu_tn/act/22/11.md

748 B

I could not see because of that light's brightness

તે પ્રકાશનાં તેજને કારણે હું અંધ બની ગયો

being led by the hands of those who were with me, I came into Damascus

અહીં ""હાથ"" એ જેઓ પાઉલને દોરી જાય છે તેઓ માટે વપરાયો છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મારી સાથે હતા તેઓ મને દમસ્કસમાં લઈ ગયા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])