gu_tn/act/22/01.md

734 B

General Information:

કલમ 2 પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

પાઉલ યરૂશાલેમમાં યહૂદી ટોળા સાથે વાત કરે છે.

Brothers and fathers

પાઉલની ઉંમરના લોકો સાથે તેમજ શ્રોતાઓમાં વૃદ્ધ પુરુષોને સંબોધન કરવાની આ એક નમ્ર રીત છે.

I will now make to you

હવે હું તમને સમજાવીશ અથવા “હવે હું તમારી સમક્ષ રજૂ કરીશ”