gu_tn/act/21/38.md

2.8 KiB

Are you not then the Egyptian ... wilderness?

મુખ્ય સરદાર આ પ્રશ્નનો ઉપયોગ કરે છે અને પ્રશ્ન છે કે ""શું તમે ગ્રીક બોલો છો?"" (કલમ 37) તે આશ્ચર્ય વ્યક્ત કરવા માટે કે પાઉલ તે નથી જે તેણે વિચાર્યું હતું. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યુએલટી ની જેમ, મુખ્ય સરદાર માને છે કે પાઉલ ગ્રીક બોલે છે, તેમ છતાં, પાઉલ મિસરી છે. ""તમે ગ્રીક બોલતા હોવા છતાં, મને હજી પણ લાગે છે કે તમે મિસરી છો ... અરણ્યના."" 2) કારણ કે પાઉલ ગ્રીક બોલે છે, મુખ્ય સરદાર વિચારે છે કે કદાચ પાઉલ મિસરી નથી. ""તમે ગ્રીક બોલો છો. કદાચ હું ખોટો હતો કે વિચારતો હતો કે તમે મિસરી છો ... અરણ્યના."" પ્રશ્નોને ટકાવી રાખવો શ્રેષ્ઠ છે જો વાચક તેમની પાસેથી બે અર્થમાંથી કોઈ એકનો અંદાજ કાઢી શકે તો. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Are you not then the Egyptian

પાઉલની મુલાકાતના થોડા સમય પહેલાં, મિસરના એક અનામી વ્યક્તિએ યરૂશાલેમમાં રોમ વિરુદ્ધ બળવો શરૂ કર્યો હતો. પાછળથી તે અરણ્યમાં ભાગી ગયો અને સેનાપતિ વિચારે છે કે શું તે માણસ કદાચ પાઉલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

started a rebellion

આ ""બળવો"" શબ્દ એક ક્રિયાપદ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને રોમન સરકાર સામે બળવો કરવા પ્રેર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the four thousand men

4000 આતંકવાદીઓ (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

Assassins

આ યહૂદી બળવાખોરોના જૂથનો ઉલ્લેખ કરે છે જેમણે રોમનોને અને તેમને મદદ કરનારને પણ માર્યો હતા.