gu_tn/act/21/35.md

435 B

When he came to the steps, he was carried

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પાઉલ કિલ્લાના પગથિયા પર આવ્યો, ત્યારે સૈનિકોએ તેને ઊંચકી લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)