gu_tn/act/21/30.md

1.4 KiB

All the city was excited

અહીં ""સર્વ"" શબ્દ ભાર મૂકવા માટેની અતિશયોક્તિ છે. ""શહેર"" શબ્દ યરૂશાલેમમાંના લોકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરમાંના ઘણાં લોકો પાઉલ પર ગુસ્સે થયા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hyperbole]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

laid hold of Paul

પાઉલને પકડ્યો અથવા “પાઉલની ધરપકડ કરી”

the doors were immediately shut

ભક્તિસ્થાનના વિસ્તારમાં કોઈ હુલ્લડ ન થાય તે માટે તેઓએ દરવાજા બંધ કર્યા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓએ તરત જ ભક્તિસ્થાનના દરવાજ બંધ કર્યા"" અથવા ""મંદિરના રક્ષકોએ તરત જ દરવાજા બંધ કરી દીધા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])