gu_tn/act/21/29.md

987 B

For they had previously ... into the temple

આ મુખ્ય માહિતી આપે છે. લૂક સમજાવી રહ્યો છે કે એશિયાના યહૂદીઓએ વિચાર્યું કે પાઉલ ગ્રીક લોકોને ભક્તિસ્થાનમાં લાવ્યો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Trophimus

આ એક ગ્રીક માણસ હતો જેને તેઓએ પાઉલ પર આક્ષેપ મુક્યો હતો કે તે ફક્ત ભક્તિસ્થાનના અંદરના વિસ્તારમાં આવ્યો છે, જે ફક્ત યહૂદીઓ માટે જ હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 20:4 માં તેના નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.