gu_tn/act/21/26.md

1.8 KiB

took the men

આ ચાર લોકો છે જેઓએ શપથ લીધા છે.

purifying himself with them

ભક્તિસ્થાનના વિસ્તારમાં પ્રવેશતા પહેલા યહૂદીઓને પ્રાસંગિક અથવા ધાર્મિક વિધિથી શુદ્ધ થવું જરૂરી હતું. આ શુદ્ધિકરણ યહૂદીઓ વિદેશી લોકો સાથે સબંધ ધરાવે છે.

went into the temple

તેઓ ભક્તિસ્થાનમાં ગયા નહોતા કે જ્યાં ફક્ત પ્રમુખ યાજકને જ પ્રવેશવાની પરવાનગી હતી. તેઓ ભક્તિસ્થાનના આંગણામાં પ્રવેશ્યા. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the days of purification

શુદ્ધિકરણ પ્રક્રિયાથી આ એક અલગ શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે તેઓને મંદિરના ક્ષેત્રમાં પ્રવેશવા માટે પરિપૂર્ણ કરવાનું જરૂર હતી.

until the offering was offered

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી તેઓ પ્રાણીઓનું અર્પણ કરે નહિ ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)