gu_tn/act/21/21.md

2.3 KiB

They have been told about you ... not to follow the old customs

દેખીતી રીતે અહીં કેટલાક યહૂદીઓ છે કે જે પાઉલ છે તેનો ત્યાગ કરવાનું કહે છે. તે યહૂદીઓને મૂસાના નિયમનું પાલન કરવા બદલ નિરાશ ન કરે. તેનો સંદેશ એ છે કે ઈસુ માટે તેમનું તારણ કરવાને માટે સુન્નત તથા અન્ય રિવાજો જરૂરના નથી. તમે સ્પષ્ટ કરી શકો છો કે યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓના આગેવાનો જાણતા હતા કે પાઉલ ઈશ્વરનો સત્ય સંદેશ શીખવી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

They have been told

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોએ યહૂદી વિશ્વાસીઓને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to abandon Moses

અહીં ""મૂસા"" એ મૂસાના નિયમશાસ્ત્ર માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ આપેલા નિયમશાસ્ત્રનું પાલન બંધ કરવું"" (જુઓ : rc://*/ta/man/translate/figs-metonymy)

not to follow the old customs

જૂના રીતરિવાજોનું પાલન કરવા વિશે કહેવામા આવે છે જાણે કે તે રિવાજો તેમને દોરી રહ્યા હોય અને લોકો તેમની પાછળ ચાલતા હોય. વૈકલ્પિક અનુવાદ: ""જૂના રિવાજોનું પાલન ન કરવું"" અથવા ""જૂના નિયમોને અમલમાં મૂકવા નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the old customs

જે નિયમો યહૂદીઓ પાલન કરે છે