gu_tn/act/21/05.md

999 B

General Information:

અહીં “તેઓ” શબ્દ તૂરના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

When our days there were over

આ તે દિવસો વિશે બોલે છે જાણે કે તે કોઈ વસ્તુ હોય કે જેને વ્યક્તિ ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે સાત દિવસ પૂરા થયા"" અથવા ""જ્યારે રવાના થવાનો સમય થયો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

knelt down on the beach, prayed

પ્રાર્થના કરતી વખતે ઘૂંટણ નમવાનો સામાન્ય રિવાજ હતો. આ ઈશ્વર સમક્ષ આ નમ્રતાની નિશાની હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)