gu_tn/act/21/03.md

917 B

General Information:

અહીં ""અમે"" શબ્દ લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

leaving it on the left side of the boat

ડાબી બાજુએ ટાપુ પસાર થયો અને ડાબી બાજુ વહાણની “બંદર” તરફની બાજુ છે.

where the ship was to unload its cargo

અહીં ""વહાણ"" ખલાસી માટે વપરાયો છે જે વહાણને ચલાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખલાસી વહાણમાંથી માલસામાન ખાલી કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)