gu_tn/act/21/01.md

1.7 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દ લૂક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

લેખક લૂક, પાઉલ અને તેના સાથીદારો તેઓની મુસાફરી ચાલુ રાખે છે.

we took a straight course to the city of Cos

અમે સીધા કોસ શહેરમાં ગયા અથવા “અમે સીધા કોસ શહેરમાં ગયા”

city of Cos

કોસ એ દક્ષિણ ગ્રીક સમુદ્રના ક્ષેત્રમાં આધુનિક સમયનું તૂર્કીના દરિયાકાંઠે આવેલ ટાપુ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

city of Rhodes

રોદસ એ ગ્રીક ટાપુ છે જે આધુનિક સમયનું તૂર્કીની દક્ષિણ પ્રદેશની દક્ષિણ દિશામાં અને ક્રીતના પૂર્વમાં દરિયાકાંઠે આવેલું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

city of Patara

પાતરા એ ભૂમધ્ય સમુદ્રમાં એજીયન સમુદ્રની દક્ષિણે આધુનિક તૂર્કીના દક્ષિણ-પશ્ચિમ કાંઠે આવેલું શહેર છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)