gu_tn/act/20/35.md

1.2 KiB

you should help the weak by working

તમારે પોતે ઉદ્યોગ કરીને નાણાં કમાઈને બીજાઓને મદદ કરવી જોઈએ કે જેઓ પોતાના માટે કમાઈ નથી શકતા.

the weak

તમે આ નજીવા વિશેષણને વિશેષણ તરીકે જણાવી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""નબળા વ્યક્તિઓ"" અથવા ""જેઓ નબળા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

weak

બીમાર

the words of the Lord Jesus

અહીં “વચનો” ઈસુએ જે કહ્યા તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

It is more blessed to give than to receive

આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ઈશ્વરની કૃપા મેળવે છે અને વધુ આનંદ અનુભવે છે જ્યારે તે અન્ય લોકો પાસેથી પ્રાપ્ત કરવાને બદલે અન્ય લોકોને આપે છે.