gu_tn/act/20/32.md

2.2 KiB

I entrust you to God and to the word of his grace

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારી સંભાળ રાખવા માટે કહું છું અને તે તમને જે સંદેશ આપે છે તેની કૃપા વિષે તમને વિશ્વાસ કરવામાં મદદ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

entrust

કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુની સંભાળ રાખવાની જવાબદારી બીજા કોઈને આપવી

which is able to build you up

વ્યક્તિનો વિશ્વાસ વધુ મજબૂત બને છે તે વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે વ્યક્તિ એક દિવાલ હોય અને કોઈ તેને વધુ ઊંચી અને મજબૂત બનાવી રહ્યું હોય. વૈકલ્પિક અનુવાદ: ""જે તમારા વિશ્વાસમાં વધુ ને વધુ મજબૂત બનાવવા માટે સક્ષમ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to give you the inheritance

આ ""તેમની કૃપાના વચન” વિશે વાત કરે છે જાણે કે તે ઈશ્વર પોતે જ હોય જે વિશ્વાસીઓને વારસો આપશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને વારસો આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the inheritance

ઈશ્વર વિશ્વાસીઓને જે આશીર્વાદ આપે છે તે જાણે કે ઘન અથવા સંપત્તિ છે કે જે બાળકને તેના પિતા પાસેથી વારસામાં મળે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)