gu_tn/act/20/31.md

1.8 KiB

be on guard. Remember

સાવધ રહો અને યાદ રાખો અથવા “જ્યારે તમે યાદ કરો છો ત્યારે સાવધ રહો”

be on guard

જાગૃત થાઓ અને સાવધ રહો અથવા ""સાવધ રહો."" ખ્રિસ્તી આગેવાનો એવી કોઈપણ વ્યક્તિથી સાવધ રહે છે જે વિશ્વાસીઓના ટોળાને નુકસાન પહોંચાડી શકે છે તેના વિશે કહેવામા આવ્યું છે જાણે કે તેઓ સૈન્યમાંના સૈનિકો હોય જે દુશ્મન સૈન્યથી સાવધ રહેતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Remember that

યાદ કરતાં રહો કે અથવા “ભૂલશો નહિ કે”

for three years I did not stop instructing ... night and day

પાઉલે તેમને સતત ત્રણ વર્ષો સુધી નહીં, પરંતુ ત્રણ વર્ષોના સમયગાળા દરમિયાન શિક્ષણ આપ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

I did not stop instructing

મેં ચેતવણી આપવાનું બંધ કર્યું નહિ

with tears

અહીં ""આંસુઓ"" એ લોકોને ચેતવણી આપતી વખતે ચિંતાની તીવ્ર લાગણીને કારણે અનુભવેલા પાઉલના રડવાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)