gu_tn/act/20/29.md

815 B

vicious wolves will come in among you and will not spare the flock

આ એવા લોકોનું ચિત્ર રજૂ કરે છે કે જેઓ જૂઠાં સિદ્ધાંત શીખવે છે અને જેઓ વિશ્વાસીઓના સમુદાયને નુકસાન પહોંચાડે છે જાણે કે તેઓ ઘેટાંના ટોળાને ખાનારા વરુઓ હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં દુશ્મનો તમારી મધ્યે આવશે અને વિશ્વાસીઓના સમુદાયને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)