gu_tn/act/20/28.md

2.1 KiB

Therefore

કેમ કે મેં હમણાં મેં જે કહ્યું છે તે સાચું છે, પાઉલે તેમને છોડીને જવા વિષે અત્યાર સુધી જે કહ્યું છે તે સર્વનો ઉલ્લેખ કરે છે.

the flock of which the Holy Spirit has made you overseers. Be careful to shepherd the church of God

વિશ્વાસીઓને અહીં ઘેટાંના ""ટોળા"" સાથે સરખાવી શકાય છે. મંડળીના આગેવાનોને ઈશ્વર દ્વારા વિશ્વાસીઓના ટોળાની સંભાળ લેવા તમને નિમણૂંક આપી છે, જેમ ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાની સંભાળ રાખે છે અને તેમને વરુઓથી બચાવે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: ""પવિત્ર આત્માએ જે વિશ્વાસીઓના જૂથ તમને સોંપ્યા છે. સાવધ રહો, ઈશ્વરની મંડળીની સંભાળ લેવાની ખાતરી કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the church of God, which he purchased with his own blood

અહીં ખ્રિસ્તનું ""રક્ત"" વહેવડાવવું એ ઈશ્વરે આપણા પાપોને માટે કરેલી ચૂકવણી સાથે સરખાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તે વધસ્તંભ પર તેમનું રક્ત વહેવડાવી લોકોને તેમના પાપોથી બચાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his own blood

અહીં “રક્ત” એ ખ્રિસ્તનું મરણ પ્રગટ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)