gu_tn/act/20/26.md

1.2 KiB

I am innocent of the blood of any man

અહીં ""રક્ત"" એ વ્યક્તિના મરણ માટે વપરાય છે, જે આ ઘટનામાં, શારીરિક મરણ નથી, પરંતુ આત્મિક મરણ છે જ્યારે ઈશ્વર વ્યક્તિને તેના પાપ માટે અપરાધી જાહેર કરશે. પાઉલે તેઓને ઈશ્વર વિષેનું સત્ય કહ્યું. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકોના પાપને માટે દોષિત નથી જેનો ન્યાય ઈશ્વર કરે છે કારણ કે તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

any man

અહીં આનો અર્થ કોઈપણ વ્યક્તિ કાં તો પુરુષ કે સ્ત્રી થાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈપણ વ્યક્તિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)