gu_tn/act/20/24.md

1.5 KiB

if only I may finish the race and complete the ministry that I received from the Lord Jesus

આ પાઉલની ""દોડ"" અને ""સેવાકાર્ય"" વિશે જણાવે છે જાણે કે તેઓ પદાર્થ હોય જે ઈસુ આપે છે અને પાઉલ તેને પ્રાપ્ત કરે છે. અહીં ""દોડ"" અને ""સેવાકાર્ય"" નો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલ દર્શાવવા માટે પુનરાવર્તન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી પ્રભુ ઈસુએ મને જે કામ કરવાનો આદેશ આપ્યો છે તે હું પૂર્ણ કરી શકું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])

finish the race

પાઉલને જે કાર્ય ઈસુએ તેને કરવાની આજ્ઞા આપી છે તે પૂર્ણ કરવા વિશે બોલે છે જાણે કે તે કોઈ દોડ દોડી રહ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to testify to the gospel of the grace of God

લોકોને ઈશ્વરની કૃપા વિશે સુવાર્તા કહેવી. આ એ સેવા છે જે પાઉલને ઈસુ પાસેથી મળી છે.