gu_tn/act/20/21.md

568 B

about repentance toward God and of faith in our Lord Jesus

આ ""પસ્તાવો"" અને ""વિશ્વાસ"" અમૂર્ત સંજ્ઞાઓને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓએ ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)