gu_tn/act/20/18.md

1012 B

You yourselves

અહીં “તમે પોતે” એ ભાર મૂકવા માટે વપરાયું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

I set foot in Asia

અહીં “પગ” એ સંપૂર્ણ વ્યક્તિ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: “મેં એશિયામાં પ્રવેશ કર્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

how I always spent my time with you

આ સમય વિશે વાત કરે છે જાણે કે તે કંઈક હોય જે વ્યક્તિ તેનો ખર્ચ કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે હું તમારી સાથે હતો ત્યારે હું તમારી સાથે કેવી રીતે વર્ત્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)