gu_tn/act/20/11.md

796 B

General Information:

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

ત્રોઆસમાં અને યુતુખસ વિશે પાઉલના ઉપદેશ વિશેની વાર્તાનો આ અંત ભાગ હતો.

broke bread

ભોજન દરમિયાન રોટલી એ સામાન્ય ખોરાક હતો. અહીં ""રોટલી તોડવી"" નો અર્થ છે કે તેઓ ફક્ત રોટલી કરતાં વધુ પ્રકારનાં ખોરાક સાથે ભોજન આરોગે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

he left

તે ચાલ્યો ગયો