gu_tn/act/20/07.md

1.4 KiB

General Information:

અહીં ""અમે"" શબ્દનો અર્થ લેખક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ વાચકોનનો નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive અને પ્રેરિતોનાં કૃત્યો 20:4-6)

Connecting Statement:

લૂક પાઉલનો ત્રોઆસમાં બોધ અને યુતુખસની સાથે શું બન્યું તે વિશે જણાવે છે.

to break bread

રોટલી તેમના ભોજનનો એક ભાગ હતો. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સાથે ભોજન ખાવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભોજન ખાવું"" અથવા 2) આ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને યાદ રાખવા માટે તેઓ એકસાથે ભોજન લે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ભોજન ખાવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

he kept speaking

તે વાત કરવાનું ચાલુ રાખે છે