gu_tn/act/19/35.md

2.0 KiB

General Information:

તું"" અને ""તમે"" શબ્દો એફેસસના હાજર સર્વ માણસોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

એફેસસના નગરના શેઠે ટોળાને શાંત રહેવા કહ્યું.

the town clerk

આ નગરના “લેખક” અથવા “સચિવ” નો ઉલ્લેખ કરે છે.

what man is there who does not know that the city of the Ephesians is temple keeper ... heaven?

શેઠ આ પ્રશ્ન ટોળાને ખાતરી અને તેમને દિલાસો આપવા માટે કરે છે કે તેઓ સાચા હતા. વૈકલ્પિક અનુવાદ: ""દરેક માણસ જાણે છે કે એફેસીઓનું શહેર મંદિરની રક્ષા કરનાર છે ... સ્વર્ગ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

who does not know

નગર શેઠ એ કહેવા માટે “નહિ” નો ઉપયોગ કરે છે કે સર્વ લોકો આ જાણતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

temple keeper

એફેસીઓના લોકોએ આર્તિમિસ મંદિરને જાળવી રાખ્યું અને તેની ચોકી કરી.

the image which fell down from heaven

આર્તિમિસના મંદિરની અંદર દેવીની મૂર્તિ હતી. તે એક ઉલ્કાથી બનાવવામાં આવ્યું હતું જે આકાશમાંથી પડી હતી. લોકોએ વિચાર્યું હતું કે તેનો પથ્થર સીધો ગ્રીક દેવતાઓ (મૂર્તિઓ) ના શાસક ઝિયૂસ પાસેથી આવ્યો હતો.