gu_tn/act/19/24.md

944 B

A certain silversmith named Demetrius

“એક ચોક્કસ” શબ્દોનો ઉલ્લેખ એ વાર્તામાં નવા વ્યક્તિનો પરિચય આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

silversmith

કારીગર કે જે ચાંદીની ધાતુનો ઉપયોગ કરીને મૂર્તિઓ અને ઝવેરાત બનાવે છે

named Demetrius

આ એક માણસનું નામ છે. દેમેત્રિયસ એફેસસમાં એક સોની હતો જે પાઉલ અને સ્થાનિક મંડળીની વિરુદ્ધ હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

brought in much business

મૂર્તિઓ બનાવનારાઓ માટે અઢળક નાણાં કમાતો હતો