849 B
849 B
brought their books
તેઓના પુસ્તકો એકત્રિત કરો. ""પુસ્તકો"" ઓળીયાનો ઉલ્લેખ કરે છે જેમાં જાદુઈ મંત્રો અને સૂત્રો લખેલા હતા.
in the sight of everyone
દરેક વ્યક્તિની સમક્ષ
the value of them
પુસ્તકોનું મૂલ્ય અથવા “ઓળીયાનું મૂલ્ય”
fifty thousand
50,000 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)
pieces of silver
એક “ચાંદીનો સિક્કો” એ લગભગ સામાન્ય મજૂર માટેનું દૈનિક મહેનતાણું હતું (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)