gu_tn/act/19/04.md

920 B

the baptism of repentance

તમે ""પસ્તાવો"" અમૂર્ત સંજ્ઞાને ""પશ્ચાતાપ"" ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""લોકો પસ્તાવો કરે ત્યારે જે બાપ્તિસ્માની લોકો વિનંતી કરે છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the one who would come

અહીં “એક” એ ઈસુનો ઉલ્લેખ કરે છે.

come after him

તેનો અર્થ એ છે કે યોહાનનું બાપ્તિસ્મા કર્યું ખરું પરંતુ તેની પાછળ જે આવે છે જેને શારીરિક રીતે અનુસરવું તે નહીં.