gu_tn/act/18/27.md

1.8 KiB

General Information:

અહીં “તે” અને “તેને” અપોલોસનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 18:24.

to pass over into Achaia

અખાયાના પ્રદેશમાં જવું. ""પસાર થવું"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે અપોલોસને એફેસસથી અખાયા જવા માટે એજિયન સમુદ્ર પાર કરવો પડ્યો હતો.

Achaia

અખાયા એ ગ્રીસના દક્ષિણ વિભાગનો રોમનો પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 18:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

brothers

અહીં ""ભાઈઓ"" શબ્દ વિશ્વાસી પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે આ એફેસસના વિશ્વાસીઓ છે. વૈકલ્પિક અનુવાદ: ""એફેસસમાંના સાથી વિશ્વાસીઓ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-gendernotations]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

wrote to the disciples

અખાયામાંના ખ્રિસ્તીઓને પત્ર લખ્યો

those who believed by grace

જેઓએ કૃપાથી તારણ પર વિશ્વાસ કર્યો હતો અથવા ""જેઓ ઈશ્વરની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરનારાઓ