gu_tn/act/18/25.md

1.2 KiB

Apollos had been instructed in the teachings of the Lord

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અન્ય વિશ્વાસીઓએ અપોલોસને શીખવ્યું હતું કે પ્રભુ ઈસુ શું ચાહે છે કે લોકો કેવી રીતે જીવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Being fervent in spirit

અહીં ""આત્મા"" અપોલોસના સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણો ઉત્સાહી બનવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the baptism of John

જે બાપ્તિસ્મા યોહાને આપ્યું હતું. આ યોહાનના પાણીથી આપવામાં આવતા બાપ્તિસ્માની તુલના પ્રભુ ઈસુના પવિત્ર આત્માના બાપ્તિસ્મા સાથે કરે છે.