gu_tn/act/18/16.md

1.2 KiB

General Information:

અહીં ""તેઓ"" શબ્દ સભાસ્થાનમાં વિદેશીઓનો ઉલ્લેખ કરે છે. તેઓએ યહૂદીઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું જેઓ ન્યાય માટે પાઉલને ન્યાયાસન આગળ લાવ્યા હતા (પ્રેરિતોનાં કૃત્યો 18:12).

Gallio made them leave the judgment seat

ગાલિયોએ તેમને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. અહીં ""ન્યાયાસન"" એ જ્યાં ગાલિયો અદાલતમાં નિર્ણયો લેવા માટે બેસે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ગાલિયોએ તેમને અદાલતમાં તેની હાજરીમાંથી બહાર કાઢી મૂક્યા” અથવા ""ગાલિયોએ તેમને બહાર જવા કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)