gu_tn/act/18/06.md

1.3 KiB

shook out his garment

આ સૂચક ક્રિયા છે કે જે સૂચવે છે કે પાઉલ હવે ત્યાંના યહૂદીઓને ઈસુ વિશે શીખવવાનો પ્રયાસ કરશે નહીં. તેણે તેમને ઈશ્વરના ન્યાય માટે છોડી દીધા. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

May your blood be upon your own heads

અહીં ""રક્ત"" એ તેમના કાર્યોના દોષ માટે વપરાય છે. અહીં ""માથે"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. પાઉલ યહૂદીઓને કહે છે કે જો તેઓ પસ્તાવો કરવાનો ઇનકાર કરે તો તેઓ તેમના હઠીલાપણાને ન્યાયના દિવસને માટે તેઓ પોતે સંપૂર્ણપણે જવાબદાર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા પાપની સજાભોગવવા જવાબદાર છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])