gu_tn/act/17/13.md

1.2 KiB

General Information:

આથેન્સ બરૈયાથી નીચેના પ્રદેશમાં હતું જે મકદોનિયામાં છે. આથેન્સ એ ગ્રીસના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

went there and stirred up

આ તેમના આંદોલનકારી લોકો વિષે વાત કરે છે જાણે કે તે કોઈ વ્યક્તિ પ્રવાહીને હલાવે છે અને પ્રવાહીના તળિયે રહેલી વસ્તુઓ સપાટી પર ઊભો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં જઈને તેઓને ઉશ્કેર્યા"" અથવા ""ત્યાં જઈને લોકોને વ્યાકુળ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

troubled the crowds

અને ટોળાને ચિંતા થઈ અથવા “લોકોમાં ભય અને ખળભળાટ મચાવી દીધો”