gu_tn/act/17/11.md

1.8 KiB

Now

હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ ચિહ્ન કરવા માટે થાય છે. અહીંયા લૂક બરૈયાના લોકોની માહિતી આપે છે અને તેઓ કેવી રીતે પાઉલને સાંભળવામાં અને તેમણે શું કહ્યું તે તપાસવા તૈયાર થયા. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

these people were more noble

આ ""સારા-જન્મેલા"" લોકો અન્ય લોકો કરતા નવા વિચારો વિશે વધુ ઉદ્દેશ્યથી વિચારવા માટે ઇચ્છુક હતા. વૈકલ્પિક અનુવાદ: ""વધુ ખુલ્લા મનવાળા"" અથવા ""સાંભળવા માટે વધુ તૈયાર

received the word

અહીં “વચન” એ શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “શિક્ષણને સાંભળ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

with all readiness of mind

આ બરૈયાના લોકો શાસ્ત્ર વિષે પાઉલના શિક્ષણને વધુ નિષ્ઠાપૂર્વક તપાસ કરવા તૈયાર હતા.

examining the scriptures daily

દરરોજ કાળજીપૂર્વક શાસ્ત્રોનું વાંચન અને મૂલ્યાંકન કરનારા હતા

these things were so

પાઉલે જે કહ્યું હતું તે સાચું છે