gu_tn/act/17/05.md

3.1 KiB

General Information:

અહીં “તેઓ” શબ્દ અવિશ્વાસી યહૂદીઓ અને ચોકમાંના દુષ્ટ લોકોનો ઉલ્લેખ કરે છે.

being moved with jealousy

અદેખાઈની લાગણી વિશે એવી રીતે કહેવમાં આવે છે જાણે કે અદેખાઈ ખરેખર વ્યક્તિને ચલાવતી હોય. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ જ અદેખાઈ અનુભવવી"" અથવા ""ખૂબ જ ક્રોધની લાગણી અનુભવવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

with jealousy

સ્પષ્ટપણે કહી શકાય કે આ યહૂદીઓ અદેખાઈ કરતા હતા કારણ કે કેટલાક યહૂદીઓ અને ગ્રીકોએ પાઉલના સંદેશા પર વિશ્વાસ કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

took certain wicked men

અહીં “લેવું” તેનો અર્થ એ નથી કે યહૂદીઓએ લોકોને બળજબરીથી લીધા. યહૂદીઓએ આ લોકોને મદદ કરવા માટે સાથે લીધા.

certain wicked men

કેટલાક દુષ્ટ લોકો. “માણસો” શબ્દ એ વિશેષ કરીને પુરુષોનો ઉલ્લેખ કરે છે.

from the marketplace

જાહેર ચોકમાંથી. આ વ્યવસાયનું એક સાર્વજનિક સ્થળ છે, જ્યાં માલસામાન, ઢોરઢાંક અથવા સેવાઓની ખરીદી અને વેચાણ થાય છે.

set the city in an uproar

અહીં ""શહેર"" એ શહેરના લોકો માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શહેરના લોકો હંગામો મચાવ્યો"" અથવા ""શહેરના લોકોએ હંગામો કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Assaulting the house

હિંસક રીતે તેઓ યાસોનના ઘર પર હુમલો કર્યો. આનો અર્થ એ થઈ શકે છે કે લોકો ઘર પર પથ્થર મારો કરી રહ્યા અને ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Jason

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

out to the people

શક્ય અર્થો અથવા ""લોકો"" આ પ્રમાણે છે 1) નિર્ણય લેવા માટે એકત્ર થયેલા નાગરિકોનું સરકારી અથવા કાનૂની જૂથ અથવા 2) એક ટોળું.