gu_tn/act/17/03.md

1.5 KiB

General Information:

અહીં “તે” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે પ્રેરિતોનાં કૃત્યો 17:2

He was opening the scriptures

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શાસ્ત્રોને એવી રીતે સમજાવવા કે જે રીતે લોકો સમજી શકે તે રીતે બોલવામાં આવે છે જાણે કે પાઉલ કંઈક ખોલી રહ્યો હતો જેથી લોકો જોઈ શકે કે તેની અંદર શું છે) અથવા 2) પાઉલ વાસ્તવિક રીતે પુસ્તક અથવા લખાણ વાંચન માટે ખોલી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

it was necessary

તે ઈશ્વરની યોજનાનો એક ભાગ હતો

to rise again

ફરીથી સજીવન થવું

from the dead

મરણ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ બધાં મરણ પામેલા લોકોનું અધોલોકમાં એક સાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પાછા આવવાનું બોલવું એટલે ફરીથી સજીવન થવું છે.