gu_tn/act/16/31.md

725 B

you will be saved

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તને તારણ આપશે"" અથવા ""ઈશ્વર તને તારા પાપોથી તારણ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

your house

અહીં ""ઘર"" એ લોકો માટે વપરાય છે જેઓ ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા ઘરના સર્વ સભ્યો"" અથવા ""તમારા ઘરના"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)