gu_tn/act/16/29.md

1.1 KiB

called for lights

દરોગાને કેમ અજવાળાની જરૂર છે તે કારણ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈને અજવાળું લાવવાની હાકલ કરી જેથી તે બંદીગૃહમાં જઈને જોઈ શકે કે હજી પણ કોઈ હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

for lights

અજવાળું"" શબ્દ કંઈક એવી વસ્તુ માટે વપરાય છે જે અજવાળું આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મશાલો"" અથવા ""દીવાઓ માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

rushed in

જલદીથી જેલમાં પ્રવેશ કર્યો

fell down before Paul and Silas

દરોગાએ પાઉલ અને સિલાસના પગોમાં નમીને પોતાને નમ્ર કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)