gu_tn/act/16/27.md

891 B

General Information:

અહીં ""અમે"" શબ્દનો અર્થ પાઉલ, સિલાસ અને અન્ય બધાં કેદીઓનો છે પરંતુ દરોગાનો સમાવેશ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

The jailer was awakened from sleep

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દરોગો જાગ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

was about to kill himself

આપઘાત કરવા જતો હતો. દરોગાએ કેદીઓને છૂટી જવાનાં પરિણામો ભોગવવા કરતાં આત્મહત્યા કરવાનું વધારે પસંદ કર્યું.