gu_tn/act/16/26.md

1.2 KiB

earthquake, so that the foundations of the prison were shaken

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ધરતીકંપથી જેલના પાયા હાલી ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the foundations of the prison

જ્યારે પાયાઓ ધ્રૂજયા, તેને કારણે આખું બંદીગૃહ ધ્રુજી ઉઠ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

all the doors were opened

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બધાં જ દરવાજાઓ ખુલી ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone's chains were unfastened

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેકની સાંકળો તૂટી ગઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)