gu_tn/act/16/18.md

797 B

But Paul, being greatly annoyed by her, turned

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેણીએ પાઉલને ખૂબ જ નારાજ કર્યો તેથી તે પાછો ફર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the name of Jesus Christ

અહીંયા ""નામ"" એ અધિકાર સાથે બોલવા માટે અથવા ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

it came out right away

અને આત્મા તરત જ નીકળી ગયો