gu_tn/act/16/14.md

2.7 KiB

Connecting Statement:

આ લૂદિયાની વાર્તા પૂર્ણ કરે છે.

A certain woman named Lydia

અહીં ""એક ચોક્કસ સ્ત્રી"" વાર્તામાં નવી વ્યક્તિનો પરિચય આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં લૂદિયા નામની એક સ્ત્રી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a seller of purple

અહીં ""વસ્ત્રો"" સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક વેપારી જે જાંબુડિયાં રંગના વસ્ત્રો વેચતી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Thyatira

આ શહેરનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

worshiped God

ઈશ્વરની સ્તુતિ કરનાર વિદેશી છે જે ઈશ્વરની પ્રશંસા કરે છે અને તેમને અનુસરે છે, પરંતુ તે સર્વ યહૂદી નિયમોનું પાલન કરતા નથી.

The Lord opened her heart to pay attention

ઈશ્વર કોઈને ધ્યાન દોરવા અને વિશ્વાસ કરવા માટે કે કોઈ સંદેશ આપવામાં આવી રહ્યો છે તે જાણે કે કોઈ વ્યક્તિનું હૃદય ખોલી રહ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુએ તેને સારી રીતે સાંભળવા અને વિશ્વાસ કરવાનું મન આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

opened her heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન માટે વપરાય છે. ઉપરાંત, લેખક ""હૃદય"" અથવા ""મન"" વિશે બોલે છે કે જાણે કે તે એક પેટી હોય જે કોઈ વ્યક્તિ ખોલી શકે છે તેથી કોઈ તેને ભરવા માટે તૈયાર છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

what was said by Paul

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “પાઉલે શું કહ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)