gu_tn/act/16/08.md

497 B

they came down to the city of Troas

નીચે ઉતર્યા"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે ત્રોઆસ એ મૂસિયા કરતા નીચાણમાં આવેલું છે.

they came down

અહીં “આવ્યા” ને “ગયા” તરીકે અનુવાદ કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-go)