gu_tn/act/15/38.md

1003 B

Paul thought it was not good to take Mark

સારા નહીં"" શબ્દો સારાની વિરુદ્ધ કહેવા માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાઉલે વિચાર્યું કે માર્કને સાથે લેવો સારું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

Pamphylia

આ એશિયા માઇનોરનો એક પ્રાંત હતો. તમે પ્રેરિતોનાં કૃત્યો 2:10 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

did not go further with them in the work

પછી તેમની સાથે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું નહીં અથવા “તેમની સાથે સેવા કરવાનું ચાલુ રાખ્યું નહીં”