gu_tn/act/15/36.md

1019 B

Connecting Statement:

પાઉલ અને બાર્નાબાસ અલગ મુસાફરી પર જાય છે.

Let us return now

હું સૂચવું છું કે હવે આપણે પાછા ફરવું જોઈએ

visit the brothers

ભાઈઓની કાળજી અથવા “વિશ્વાસીઓની મદદ કરવા માગણી”

the word of the Lord

અહીં ""વચન"" એ સંદેશ માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ વિશેનો સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

see how they are

તેઓ કેવી રીતે કરે છે તે શીખીએ. તેઓ ભાઈઓની હાલની સ્થિતિ અને તેઓ ઈશ્વરના સત્યને કેવી રીતે પકડી રાખે છે તે વિશે જાણવા માગે છે.