gu_tn/act/15/32.md

797 B

also prophets

પ્રબોધકો તેમને કહેવા માટે નિમાયેલ ઈશ્વર પ્રેરિત શિક્ષકો હતા. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓ પ્રબોધકો હતા"" અથવા ""જેઓ પ્રબોધકો પણ હતા

the brothers

સાથી વિશ્વાસીઓ

strengthened them

કોઈને ઈસુ પર વધારે નિર્ભર રહેવામાં મદદ કરવી તે વિશે કહેવામા આવ્યું છે જાણે કે તેઓને શારીરિક રીતે મજબૂત બનાવતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)