gu_tn/act/15/30.md

1.4 KiB

Connecting Statement:

પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસ અંત્યોખ જવા રવાના થયા.

So they, when they were dismissed, came down to Antioch

તેઓ"" શબ્દ પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એટલે જ્યારે આ ચારેય માણસોને વિદાય આપવામાં આવી, ત્યારે તેઓ અંત્યોખ આવ્યા

when they were dismissed

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પ્રેરિતો અને વડીલોએ ચારેયને વિદાય આપી"" અથવા ""જ્યારે યરૂશાલેમના વિશ્વાસીઓએ તેમને મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

came down to Antioch

અહીં ""નીચે ઉતાર્યા"" શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે અંત્યોખ યરૂશાલેમ કરતાં નીચાણમાં આવેલું છે.