gu_tn/act/15/17.md

1.5 KiB

the remnant of men may seek the Lord

આ લોકો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા અને તેના વિશે વધુ જાણવા માગે છે જાણે કે તે શાબ્દિક રીતે તેને શોધી રહ્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

remnant of men

અહીં ""પુરુષો"" માં પુરુષો અને સ્ત્રીનો સમાવેશ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના શેષ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

may seek the Lord

ઈશ્વર ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિષે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, મને શોધી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

including all the Gentiles called by my name

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે સર્વ વિદેશીઓનો સમાવેશ થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my name

અહીં “મારું નામ” ઈશ્વર માટે વપરાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)