gu_tn/act/15/15.md

1.2 KiB

General Information:

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે જે વચનો મારફતે પ્રબોધકો સાથે વાત કરે છે.

Connecting Statement:

યાકૂબ જૂના કરારમાંથી પ્રબોધક આમોસને ટાંકે છે.

The words of the prophets agree

અહીં ""શબ્દો"" એ સંદેશ માટે વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રબોધકોએ કહ્યું તેથી સંમત છે"" અથવા ""પ્રબોધકો સંમત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

agree with this

આ સત્યની પુષ્ટિ કરો

as it is written

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તેઓએ લખ્યું"" અથવા ""પ્રબોધક આમોસ લાંબા સમય અગાઉ લખ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)