gu_tn/act/15/10.md

1.7 KiB

General Information:

પિતર “આપણું” અને “અમે” નો ઉપયોગ કરીને તેના શ્રોતાઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

પિતર પ્રેરિતો અને વડીલો સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

Now

આનો અર્થ ""આ ક્ષણે"" નથી, પરંતુ તે પછીના મહત્વપૂર્ણ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે થયો છે.

why do you test God, that you should put a yoke upon the neck of the disciples which neither our fathers nor we were able to bear?

પિતર યહૂદી વિશ્વાસીઓને કહેવા માટે શાબ્દીક ચિત્ર રજૂ કરીને પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તેઓને બિન-યહૂદી વિશ્વાસીઓના બચાવ માટે સુન્નત કરવાની જરૂર નથી. વૈકલ્પિક અનુવાદ: ""જે આપણે યહૂદીઓ સહન કરી શકતા નથી તેવી ઝૂંસરી તેવા બિન-યહૂદી વિશ્વાસીઓ પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ ન કરો!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

our fathers

આ યહૂદી પૂર્વજોનો ઉલ્લેખ કરે છે.