gu_tn/act/15/01.md

2.1 KiB

Connecting Statement:

જ્યારે વિદેશીઓ અને સુન્નત વિશે વિવાદ થયો ત્યારે પાઉલ અને બાર્નાબાસ હજી સુધી અંત્યોખમાં જ હતા છે.

Some men

કેટલાક માણસો. તમે સ્પષ્ટ કરી શકો છો કે આ માણસો યહૂદીઓ હતા જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

came down from Judea

નીચે ઉતર્યા"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે અંત્યોખ કરતા યહૂદીયા ઊંચાઈ પર આવેલું છે.

taught the brothers

અહીં ""ભાઈઓ"" શબ્દ ખ્રિસ્તમાં વિશ્વાસીઓ માટે વપરાય છે. તે સૂચિત છે કે તેઓ અંત્યોખમાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખમાં વિશ્વાસીઓને શીખવ્યું"" અથવા ""અંત્યોખના વિશ્વાસીઓને શિક્ષણ આપતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Unless you are circumcised according to the custom of Moses, you cannot be saved

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી કોઈ મૂસાના નિયમ મુજબ તમારી સુન્નત ન કરે, ત્યાં સુધી ઈશ્વર તમને બચાવી શકતા નથી"" અથવા ""જ્યાં સુધી તમે મૂસાના નિયમ પ્રમાણે સુન્નત નહીં કરો ત્યાં સુધી ઈશ્વર તમારા પાપોથી બચાવશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)