gu_tn/act/11/26.md

1.1 KiB

When he found him

બાર્નાબાસને શાઉલની શોધ કરવામાં ઘણો સમય લાગ્યો

It came about

આ વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

they gathered together with the church

બાર્નાબાસ અને શાઉલ મંડળી સાથે એક થઈને રહેતા હતા

The disciples were called Christians

આ સૂચવે છે કે અન્ય લોકો વિશ્વાસીઓને આ નામથી બોલાવતા હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અંત્યોખના લોકો શિષ્યોને ખ્રિસ્તીઓ કહેતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

first in Antioch

અંત્યોખમાં પ્રથમ વખત